
પં પુજનીય સંત શ્રી લાલા બાપાની 83 મી પુણ્યતિથી નિમિત્તે સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો હતો
જેમાં એક સાથે બાર દિકરી એ પ્રભુતા માં પગલાં પાડયાં હતાં અને
તેમને આશીર્વાદ આપવા માટે મહેશભાઈ સવાણી અને ખાખી બાપુ આવ્યા હતા અને બધી દીકરી ઓને કરીયાવર સહિત રામ ભગવાની પ્રતીમા આપવામાં આવી હતી