Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે કન્યા શાળા ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજાણી કરવામાં આવી.

કાર્યક્રમને દીપ પ્રગટાવી કાર્યક્રમની શરુઆત કરવા આવી હતી.

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે કન્યા શાળા ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજાણી કરવામાં આવી….

આ કાર્યક્રમને દીપ પ્રગટાવી કાર્યક્રમની શરુઆત કરવા આવી હતી.. આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ  આપી સન્માન કરવામાં આવ્યુ હતુ…

આ તકે ટીંબી ગ્રામ પંચાયત સરપંચ શ્રી રમેશભાઈ બાંભણિયા ઉપસરપંચ શ્રી તુષાર દાદા ત્રિવેદી તેમજ તાલુકા પંચાયત પ્રતિનિધિ નાથાભાઈ ભાલાળા તેમજ ટીંબી ગ્રામ પંચાયત સદસ્ય મહમદભાઈ જોખ્યા ચેતનભાઇ ઝાલાવાડીયા સતારભાઈ બમાણી વેપારી એસોસિએશન પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ચાવડા તેમજ ભરતભાઈ સોની તેમજ શ્રમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત અધ્યક્ષ પ્રમુખ હેમંત ભાઈ ત્રિવેદી તેમજ ગંભીર ભાઈ ગોહિલ ભવનભાઈ બલદાણીયા રસિકભાઈ રામાણી  ટીંબી ગામ ના વડીલો, વાલીગણ, અગ્રણીઓ, મહાનુભાવો, અધિકારી, પદાધિકારી, આચાર્ય શ્રીઓ,શિક્ષકશ્રીઓ, માતાઓ બહેનો ,ભાઈઓ તમામ લોકો હાજર રહ્યા શ્રી કન્યા પ્રા શાળા ટીંબી નાં વાર્ષિકોત્સવ મા હાજરી આપી…

અને કાર્યક્ર્મ ને દિપાવ્યો અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા તે બદલ શાળાના આચાર્ય શ્રી અને શાળાના સ્ટાફ વતી આભાર માનવામાં આવ્યો હતો

Show More
Back to top button
error: Content is protected !!