Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

અમીરગઢ તાલુકામાં આવેલા phc હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર અને સ્ટાફ હાજર રહે તેવી અપીલ

અમીરગઢ તાલુકામાં આવેલા phc હોસ્પિટલ માં લોકો ને સારવાર અંગે અને સ્ટાફ સમય સર હાજર નથી હોતા અને દર્દી ને યોગ્ય રીતે જવાબ નથી મળતા એ અંગે એન્ટી કરપ્શન સોશ્યલ ડેવલપમેટ કાવ્સિલ ધ્વારા તાલુકા હેલ્થ વિભાગે લેખિત માં રજૂઆત કરવામા આવી હતી 11/10/2025 ના અને તાલુકા હેલ્થ વિભાગ ને આપેલ કમ્પલેન તારીખ 14/10/2025 ના મળેલ હતી તો એમણે દર્દી ના હેતુ અને આવનારા સારવાર માટે લોકો ને ફરી મુશ્કેલી ના પડે એ માટે તત્કાલ કાર્યવાહી હાથ ધરી અને 24 કલાક માં અમીરગઢ તાલુકાના લગતા pHC હોસ્પિટલમાં માં વોર્નિંગ નોટિસ પણ આપવા આવી અને આવનારા સમયે ફરી આવું ન થાય એ માટે ખાસ સૂચના પણ આપવામાં આવી હતી તેથી એન્ટી કરપ્શન સોશ્યલ ડેવલપમેટ કાવ્સિલ ટીમ ધ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવે છે આવા તાલુકા હેલ્થ ઓફિસર ને જેને કમ્પલન જોઈ તાત્કાલિક કાર્યવાહી કરી એ માટે એમનો ખૂબ ખૂબ અભિનદન
Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!