એરટેલ કંપનીની ટીમ 10/12 દિવસ પહેલા ઘૂઘરીપાર્ક – સીતારામ બાગમાં આવી રોડની વચ્ચોવચ સિમેન્ટ રોડ તોડવાનો છે. એરટેલ ની લાઈનો નાખવાની અમારી પાસે પરમિશન છે. અને બે-ચાર કલાકનું કામ છે, અને સાંજે તો જેવો રોડ હતો, તેઓ ફિનિશિંગ વાળો રોડ કરીને કમ્પ્લીટ કરી દઈશું, તેવી ખાતરી આપી વિશ્વાસ બતાડી, 10/12 દિવસ પહેલા કામ ચાલુ કર્યું. આજે એ ખાડો તેમજ ગંદકી જેમની તેમ હાલતમાં ગીચ વસ્તી વાળા વિસ્તારમાં છોડીને વયા ગયા છે. છેલ્લા ઘણાં દિવસની અંદર ગાય, વાછરડા , કુતરા વગેરે અનેક મૂંગા પશુઓ ખાડામાં પડી જતા દુર્ઘટનાઓ બની આજુબાજુના વિસ્તારમાં સ્કૂલો હોવાના કારણે, શાળાએ જતા સાયકલિસ્ટ બાળકો પડી ગયા, જાહેર રહેણાંક વાળા વિસ્તારમાં સિનિયર સિટીઝનો પણ આ ખાડા રાજ ના કારણે અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ચારે બાજુ ખાડાની ગંદકી પણ જેમની તેમ 10/12 દિવસ થી જેમનું તેમ છોડીને ભગવાન ભરોસે આ વિસ્તારના લોકો રહે છે, છતાં પણ નથી એરટેલ કંપની વાળાને કાંઈ પડી… કે નથી આ મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓને પડી.. હવે આ મોતના કુવા સમાન ખાડાનું કંઈક કરાવો… રસ્તા ને સમારકામ કરાવો , અને ગંદકી દૂર કરી જેવો રસ્તો હતો , તેઓ કરાવી આપો , તો રહેણાંક વિસ્તાર ઉપર ઘણો મોટો ઉપકાર છે. તેમ અહીંના લતાવાસીઓમાં જણાવેલ છે.
Uncategorized

નીચાણવાળા રબારી શેરી, જીન વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા : આરોગ્ય પર જોખમ

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે બીજે દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી હતી જેમાં લખતર શહેરમાં બપોરના સમયે ગાજવીજ…
સુરેન્દ્રનગર આપ આગેવાનો-કાર્યકરોએ ગોપાલ ઇટાલીયાની જીતને વધાવી
ताज़ा ख़बरें

વિસાવદર અને કડી બેઠકની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે વિસાવદર બેઠક ઉપરથી ગોપાલ ઇટાલીયા કે જે આમ આદમી…
રોડ રસ્તાની હાલત બદતર : કાદવ કીચડના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી : વાલીઓની મનપામાં ફરિયાદ
ताज़ा ख़बरें

રોડ રસ્તાની હાલત બદતર : કાદવ કીચડના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી : વાલીઓની મનપામાં ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા સાત દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની 30થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે…
સુરેન્દ્રનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ યોગ દિન ઉજવાયો
ताज़ा ख़बरें

સુરેન્દ્રનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ યોગ દિન ઉજવાયો

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 11માં વિશ્વ યોગ દિનની ઉજવણી
ताज़ा ख़बरें

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 11માં વિશ્વ યોગ દિનની ઉજવણી

યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિઓએ માનવ જાતને આપેલી અનમોલ ભેટ [contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field…
સુરેન્દ્રનગરમાં રથયાત્રાને લઇ જિલ્લા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ताज़ा ख़बरें

સુરેન્દ્રનગરમાં રથયાત્રાને લઇ જિલ્લા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

[contact-form][contact-field label=”Name” type=”name” required=”1″][contact-field label=”Email” type=”email” required=”1″][contact-field label=”Website” type=”url”][contact-field label=”Message” type=”textarea”][contact-field label=”” type=”text”][contact-field label=”” type=”text”][/contact-form]
Back to top button
error: Content is protected !!