
ગુજરાત ના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં પ્લાન્ટમાં પાઈપ રપ્ચર થતા એકનુ મોત અને બીજા ને ઈજા`*
કામદારોની હાલત ગંભીર હોવાનું સૂત્રો દ્વારા માહિતી
ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
વધુ ઈજાગ્રસ્ત ને વડોદરા ખસેડાયો…