Uncategorized

ગુજરાત પેરામિલેટ્રી કોર કમિટી ની મિટિંગ માં આજે અગત્ય ના નિર્ણય લેવામાં આવ્યા.

#viral

બ્રેકિંગ ન્યુઝ:-/ગાંધીનગર

ગુજરાત પેરામિલેટ્રી કોર કમિટી ની મિટિંગ માં આજે અગત્ય ના નિર્ણય લેવામાં આવ્યા.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧૪ ફેબ્રુઆરી પુલાવામા હુમલા માટે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાત પેરામિલેટ્રી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવશે
સરકાર સમક્ષ પેરામિલેટ્રી ના મુદ્દા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ગંભીરતા સરકાર દ્વારા ના લેવાના કારણે ના છૂટકે યોગ્ય રણનીતિ સાથે રેલી ધરણા , આંદોલન ગાંધીચિંધ્યા માર્ગે સમગ્ર ગુજરાત માં કાર્યક્રમ કરવા દેશ ના પેરામિલેટ્રી જવાનો ના ન્યાય માટે
શ્રી જગદીશભાઈ ને મહામંત્રી ગુજરાત પ્રદેશ તરીકે નિમણૂક કરવામાં આવી અને તેમની વિશેષ જવાબદારી મહેસાણા પાટણ અને બનાસકાંઠા ની રહેશે .
ઉપરોકત નિયમ આજે કોર કમિટી ની મીટિંગ માં હાજર પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ , નર્મદાબેન મહિલા પ્રમુખ ગુજરાત પ્રદેશ રમણભાઇ ESTT પ્રમુખ ગુજરાત પ્રદેશ ગોવિંદભાઈ , બળવંતભાઈ અને ધુલજીભાઇ પ્રભારી ગુજરાત પ્રદેશ મંજુલાબેન મહિલા પ્રમુખ ગાંધીનગર કનુભાઈ રાજકોટ જિલ્લા પ્રમુખ અલજીભાઇ કચ્છ ઉપ પ્રમુખ હબીબ મલેકભાઈ હિમંતભાઈ રતાભાઈ પાટણ જિલ્લા પ્રમુખ વીરાભાઇ દાહોદ જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા .

રિપોર્ટર:- vipul Prajapati dahod Gujarat

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!