गुजरात

ગોગજીપૂરા પે સેન્ટરની શાળાઓના બાળકોને વિશેષ ભેટ

ગોગજીપૂરા પે સેન્ટરની શાળાઓના બાળકોને વિશેષ ભેટ

તાલુકા કક્ષાના 75 માં પ્રજાસત્તાકદિન ઉજવણીના લોકફાળામાંથી કઠલાલ તાલુકાના પે.સે.શાળા ગોગજીપૂરાએ તેની તમામ શાળાઓ ગોગજીપૂરા, લીલપુરા ,નવગોગજીપૂરા, ગણેશપુરા, અવિચળના મુવાડા, જેતાભાઈ ના મુવાડા અને હર્ષદવિદ્યાલય ને તિજોરી અને કાર્યક્રમ માં ભાગ લીધેલ બાળકો ને રાઇટિંગ પેડ ની ભેટ આપવામાં આવી.આ પ્રસંગે સરપંચ શ્રી સુધાબેન, ચેરમેન પ્રવીણભાઈ પંચાયત સભ્ય જીગરભાઈ અને તમામ શાળાના આચાર્ય હાજર રહ્યા હતા.આચાર્ય દિનેશકુમાર શર્મા અને ભૂતપૂર્વ ચેરમેન ભરતભાઇ 108 એ સહુ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

મકસુદ કારીગર,ખેડા – કઠલાલ

Show More
Back to top button
error: Content is protected !!