गुजरातताज़ा ख़बरेंदाहोद

સંજેલી ગ્રામ પંચાયત નુ વીજ કનેક્શન કપાયું

બ્રેકિંગ ન્યુઝ સંજેલી

સંજેલી પંચાયતનુ વીજ કનેક્શન કાપી નાખતા ૪ દિવસથી અંધારપટ સંજેલી પંચાયતનો વહીવટ ખાડે ગયો હોય તેવુ જોવા મળી રહ્યું છે અંધેરી નગરીમાં ગંડું રાજા જેવો માહોલ

સંજેલીમાં ચારેકોર અંધેર અંધેર અને ચોરી થવાની પણ સંભાવના સતાવી રહી છે

સંજેલી ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટ નુ વીજ બીલ ન ભરાતાં વીજ કનેક્શન કપાયું

૩ લાખ ઉપરાંત ના વીજબીલ ના નાણાં ની સામે એક લાખનો ચેક પણ રિટર્ન થયો
સંજેલી ગ્રામ પંચાયત દ્વારા નિયમિત ધોરણે નગરજનો પાસેથી વેરાઓ લેવામા આવતા હોવા છતા નગરને અંજવાળું આપવામા નિષ્ફળ પુરવાર થયું છે સંજેલી મા અનેક જગ્યા એ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે બાકી નીકળતાં વીજ બીલ ૩,૧૦,૦૦૦(અંદાજિત રકમ ત્રણ લાખ દસ હજાર બાકી નીકળતા બીલ ભરપાઈ ના કરાતા વિદ્યુત વિભાગે મીટરની લાઈન કાપી નાખતા સંજેલી નગરમાં અંધારપટ છવાયો તહેવારોમાં લોકોને અગવડ વેઠવી પડે છે સંજેલી ના શાસકો સામે લોકોમા નારાજગી જોવા મળી રહી છે

રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી
વન્દે ભારત લાઇવ ટીવી

Show More
Back to top button
error: Content is protected !!