गुजरातदाहोद

આચાર્ય શ્રી નરેન્દ્ર ભાઈ વણકર ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

અરવલ્લી જિલ્લા ની મોડાસા તાલુકા ની હફસાબાદ છાપરા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી નરેન્દ્ર ભાઈ વણકર ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

પ્રાથમિક શાળા ના બાળકો નો આચાર્ય શ્રી સાથે નો અનેરો પ્રેમ જોવા મળ્યો બાળકો કેક કાપીને કરી ઉજવણી અને બાળકોએ ડી. જે બોલાવી ને ઉત્સાહ પૂર્વક આચાર્ય શ્રી નરેન્દ્ર ભાઈ ના જન્મ દિવસ ની ઉજવણી કરી.એક ઉમદા આત્મીયતા નું ઉદાહરણ બાળકો એ પૂરું પાડ્યું.

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Show More
Back to top button
error: Content is protected !!