Site icon desh 24×7

સાતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ખેડૂતના છાપરામાં લાગી આગ

પાટણ સાંતલપુર

સાતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે

ખેતરમાં રહેતા ખેડૂતના છાપરામાં લાગી આગ

એન્કર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ઠાકોર સકતાભાઈ સામતભાઈ ના ખેતર રહેવા માટે બનાવેલ કાચા છાપરા ની અંદર આગ લાગવાથી 47 હજાર રૂપિયા રોકડા 4,00,000 થી વધુ ની કિંમત ના દાગીના બળીને ખાખ થઈ જતા ખેડૂત ઉપર આફત આવી પડી તંત્ર પાસે સર્વે કરાવી ખેડૂત મદદની કરી રહ્યા છે માર્ગની આગનું કારણ અંક બંધ ખેડૂતો ની ઘરવખરી અને દાગીના બળીને થયા ખાખ

Exit mobile version