Site icon desh 24×7

જાફરાબાદ તાલુકાના કોળી કંથારિયા થી ખાલસા કંથારિયા જાતી નર્મદા પાણી ની પાઇપ લાઇન ઢેક ઢેકણે લીકેજ

જાફરાબાદ તાલુકાના કોળી કંથારિયા ગામ થી ખાલસા કંથારિયા જાતી નર્મદા પાણી ની પાઇપ લાઇન ઢેક ઢેકણે લીકેજ હોવા સતા પાણી પુરવઠા ના અધિકારયો ધ્યાન માં ન લેતા કોળી કંથારિયા અને ખાલસા કંથારિયા બને ગામ ના ગ્રામ જનો પાણી પીવા નથી મળતુ અને એટલુ પાણી રોડ ઉપર બે ફામ જાય છે

Exit mobile version