Site icon desh 24×7

આજ રોજ તારીખ 09/02/2024 નારોજ નરોડા સ્થિત શ્રી જીગ્નેશભાઈ રમેશભાઈ પ્રજાપતિ ના નીવાસ્થાને સમસ્ત પ્રજાપતિ સમાજ

આજ રોજ તારીખ 09/02/2024 નારોજ નરોડા સ્થિત શ્રી જીગ્નેશભાઈ રમેશભાઈ પ્રજાપતિ ના નીવાસ્થાને સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિ,સંયોજક વિરચંદભાઈ એસ,સહસંયોજક લાલજીભાઈ કે,સમાજ ગૌરવ શ્રી દિનેશભાઈ અનાવાડીયા પૂર્વ સાંસદ,મહામંત્રી પ્રવિણચંદ્ર એમ,સી.કે.પ્રજાપતિ,ડો.હસમુખભાઇ,અમ્રતભાઈ પ્રજાપતિ,રમેશભાઈ.પ્રજાપતિ.સાથે સરકાર તરફતિ ફાલવેલ જમીન ની વિસ્તાર પૂર્વક ચર્ચા કરી હતી.

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત….

Exit mobile version