Site icon desh 24×7

ખાંભા તાલુકાના ડેડાણ ગામ ગટર ના પાણી બહાર આવતા પરેસાન

ખાંભા તાલુકાના ના ડેડાણ ગામ લોકો પરેસાન ગટર ઓ

ઉભરાઈ ને મેઇન બજારમાં મા આવતા દુકાન દાર વેપારી

ઓ મેઇન બજાર ના રોડ ઉપર ઉપર પાણી રેલમ સેલમ

ડેડાણ ગામ વેપારી ઓ દુકાન દાર વાર વાર રજુઆત કરવા

સતા ધ્યાન મા ન લેતા ગામ લોકો હેરાન પરેસાન

Exit mobile version