
જિલ્લામા સૌ પ્રથમ વાર તારીખ 23/1/2024ના રોજ પંચમહાલ જિલ્લા એથ્લેટિક મીટ નું આયોજન જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર કનેલાવ ગોધરા ખાતે કરવામાં આવેલું. તેમાં નીચે મુજબ ના ખેલાડીઓ પોતાના પર્દશન થી પસંદગી પામેલા છે. તેઓ હવે અમદાવાદ ખાતે યોજનારા NIDJAM નેશનલ મા ભાગ લેવા જશે. તેમાં નાયકા ધર્મેશ traythlon-છે નાયકા અમિત ટ્રાયથલોન -a બારીયા રેણુકા ટ્રાયથલોન -b બારીયા હિમાંશી ટ્રાયથલોન -a રાવળ જહીન -ઊંચી કૂદ. બારીયા ભાવેશ 80મીટર હડલ્સ બારીયા કેયુર 60મી પટેલ અનિતાબેન 80 મી હડલ્સ પટેલ સેજલ 60મી બારીયા દિવ્યા 600મી આ તમામ ને પંચમહાલ જિલ્લા એથ્લેટિક એશોસીયન પ્રમુખ જયદીપ રાઠવા મંત્રી અર્જુનસિંહ બારીયા તેમજ તમામ સભ્ય શ્રી ઓ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પસાયા સાહેબ. જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મયુરબાળા મેડમ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી રાજેશભાઈ પારગી તેમજ રમત નું સંચાલન કરનાર દેવાંગભાઈ શાહ તેમજ શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્ય શ્રી અને મોરવા હડફ ખેલમહાકુંભ ના કન્વીનર શ્રી આર. સી. ચારેલ મેનેજર શ્રી તથા ટ્રેનર શ્રી ઓ જગદીશ બારીયા. રાજુ ભુરીયા આ તમામે પ્રોત્સાહિત કરી નેશનલ સ્પર્ધા માટે આશીર્વાદ આપેલ છે
રિપોર્ટર વિજય કુમાર વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ