Site icon desh 24×7

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ pHC હોસ્પિટલમાં સારવાર માટે દર્દી સાજે 6વાગે ગયો અને હોસ્પિટલમાં સ્ટાફ માં કોઈ પણ હાજર નઈ હતું હોસ્પિટલ ખાલી અને મેડિકલ ઓફિસર ના ચેમ્બર માં કોઈ અજાણ્યા વ્યક્તિ એકલો બેસેલો હતો અને પાણી પીતો હતો એને દર્દી એ પૂછું કે દવા કરવાની છે તો અજાણ્યા વ્યક્તિ બોલે છે કે મેડિકલ ઓફિસર હાજર નથી કાલ આવશે તો જવાબ અજાણ્યા વક્તિ ને આપવાનો અધિકાર કોને આપ્યો ચેમ્બર કઈ થશે અને મેડિકલ ઓફિસર હાજર નથી તો બેસવાની પરમિશન કોને આપી આ વાત સાંભળી ને લોકો માં રોફ ઊભો થયો છે

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ pHC હોસ્પિટલમાં સાંજે 6 વાગ્યે કોઈ સ્ટાફ હાજર ન હતો અને દર્દી ત્યાં રાહ પણ જોઈ ત્યારે મેડિકલ ઓફિસર ના ચેમ્બર માં કોઈ અજાણ્યા વ્યક્તિ એકલો બેસેલો હતો અને બોટલ લઈને પાણી પીતો હતો જ્યાં મેડિકલ ઓફિસર ચેમ્બર માં સોફા પર બેસી ને દર્દી ને કહે છે કે મેડિકલ ઓફિસર હાજર નથી કાલ આવશે તો સ્ટાફ ક્યાં હતો અને એમને મેડિકલ ઓફિસર ને મંજુરી આપી હતી એમની જગ્યાએ બેસવાની અને કઈ થશે તો જવાબદાર કોણ રેસે આવા વાત થી આજુ બાજુ ના લોકો માં રોસ ઊભો થયો છે 

Exit mobile version