ઝાલાવાડનું ગૌરવ JADEJA DIPENDRASINH GAGUBHA SURENDRA NAGAR GUJRAT 8 months ago શિયાણી ગામનાં વતની અને હાલ:ચમારજ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ગૌતમ કુમાર મનસુખલાલ પંડયાની સુપુત્રી ચી.બંસી એ ચાલુ સાલ: 2025 : લેવાયેલ NEET ની પરીક્ષા: 77/00 % સાથે પાસ કરી,શિયાણી ગામનું ગૌરવ વધારેલ છે….Share this: Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Post