Site icon desh 24×7

રાષ્ટ્રીય પલ્સ પોલીયો અભિયાનના પ્રારંભ પ્રસંગે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસી ની બે બુંદ પીવડાવાઈ

 

જિલ્લા પંચાયત પ્રમુખ, પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પોલિયો અભિયાનમાં જોડાયા રાષ્ટ્રીય પ્લસ પોલિયો અભિયાનનો રવિવારે પાટણની ન્યુ તક્ષશીલા પ્લે સ્કૂલ ,અંબાજી રોડ ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો. પ્લસ પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષ ના બાળક ને પોલિયો ના બે ટીપાં પીવડાવીને રાષ્ટ્રીય પ્લસ પોલિયો અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 

Exit mobile version