Site icon desh 24×7

જબુગામ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ

છોટાઉદેપુર જિલ્લાના જબુગામમાં વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ કરવા ગામના રાજમાર્ગો પર રેલી કાઢવામાં આવી અને ત્યારબાદ જબુગામમાં આવેલી પોલીસ ચોકીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું સનાતન હિન્દુ ધર્મ અને પુષ્ટિ સંપ્રદાય ને ઠેસ પહોંચાનાર યશરાજ ફિલ્મ ધારા નિર્મિત મહારાજ ફિલ્મ નો સજ્જડ વિરોધ કરી મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ લાવવા અને તેને બાયકોટ કરવા બોડેલી તાલુકાના જબુગામના વૈષ્ણવ સમાજના અગ્રણીઓ મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં સૌ સાથે મળી રેલી દ્વારા સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું... રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Exit mobile version