Site icon desh 24×7

મહીસાગર પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃત કર્યા

મહીસાગર પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃત કર્યા

  1. લોકોએ ભય વગર ડર્યા વગર પોલીસ ને જાણકારી આપવી જોઈએ હાલ ચાલી રહેલા સોશિયલ મીડિયા ના યુગ માં લોકો એ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ને નિર્દોષ વ્યક્તિનો ઉપયોગ કરી જાય.છે માટે સાયબર ક્રાઇમ થી રક્ષણ.કરવા માટે ના પણ અગાઉ ના સમયમાં કાર્યક્રમનો આયોજન કરવામાં આવશે

મહીસાગર પોલીસ દ્વારા ખૂબ જ સુંદર રીતે જાગૃતિકરણનો વિડિયો બનાવી લોકોને જાગૃત કરવાના કાર્યક્રમ કરવામાં આવેલ હતો

Exit mobile version