Site icon desh 24×7

અમરેલીના સુરગપરા ગામની વાડી વિસ્તારમાં દોઢવર્ષની બાળકી બોરવેલમા પડી..

બેકીંગ, અમરેલી

અમરેલીના સુરગપરા ગામની વાડી વિસ્તારમાં દોઢવર્ષની બાળકી બોરવેલમા પડી…..

દોઢવર્ષની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ….

બોરવેલમાં ૫૦ ફૂટની ઊંડાઈ એ બાળકી ફસાઇ….

આ ધટના પગલે તાલુકા મામલતદાર , તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી…..

બોરવેલમાં ઓક્સિજન પાઇપ નાખવામાં આવી છે….

ફાયર ટીમ દ્વારા બોરવેલમાંથી બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું…..

વીરજી શિયાળ અમરેલી

Exit mobile version