Site icon desh 24×7

મહીસાગર જીલ્લા માં જંગલ આગ યથાવત

મહીસાગર જીલ્લા માં જંગલ આગ યથાવત સંતરામપુર કડાણા બાદ ખાનપુર તાલુકા માં જંગલ આગ ખાનપુર ડોલરીયા ગામ પાસે ના જંગલ માં આગ લાગવાનું કારણ અકબંધ

આગ લાગી કે લગાવામાં આવી…???

આગ લાગવાનું કારણ જાણી વન વિભાગ કાર્યવાહી કરે તેવી લોક માંગ

ખાનપુર વન વિભાગ ની ઘટના સ્થળે પહોંચી

Exit mobile version