Site icon desh 24×7

કોરોના ના ખોટા રીપોર્ટ બનાવનાર ઝડપાયો

વડોદરામાં મેડિકલ ટેસ્ટ કયૉ વગર લેબોરેટરી ના નામથી કોવિડ-19 ના RT-PCR રીપોર્ટ બનાવી આપતો હતો 4વષૅ પછી ઝડપાયો SOG પોલીસે બાતમી ના આધારે તેની ધરપકડ કરી હતી મકરપુરા પોલીસ સ્ટેશનના છેતરપિંડી કેસમાં નાસતો ફરતો આરોપી અખિલેશ ગિરિરાજસિંહ પરમાર હાલમાં માણેજા માં હોવાની બાતમી આધારે SOG પોલીસે તેને ઝડપી પાડ્યો હતો

Exit mobile version