Site icon desh 24×7

બ્રેકિંગ ન્યુઝ

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કમલા નગર તળાવ, આજવા રોડ ખાતે સફાઈ ઝુંબેશ રાખેલ જેમા “મેરી આસ્થા મેરા દેશ” સંસ્થાના ૨૦૦ જેટલા સભ્યો તથા VMC ૧૦૦ જેટલા કર્મચારીઓ/અધિકારીઓએ તેમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે સંકલ્પ લેવડાવ્યા.

Exit mobile version