Site icon desh 24×7

સુરત થી ગુમ થયેલ યુવતી ની લાશ મળી

સુરત શહેર માં આજુબાજુ નાં જિલ્લા માંથી રોજીરોટી મેળવવા માટે સુરત આવતી યુવતી ઓ ને સાવધાન રહેવા જેવો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર સુરત શહેર ના સચિન વિસ્તાર માં બહારગામ થી ઘણા લોકો નોકરી કરવા આવતા હોય, થોડા દિવસ પહેલાં ભેન્ડમાલ,(ડાંગ) ની યુવતી સચિન વિસ્તાર માં નોકરી કરતી હતી તે ગુમ થયેલ યુવતી નો મૃતદેહ સેલવાસમાંથી પાણીમાં થી મળી આવ્યો હતો તેનાં શરીર પર સિમેન્ટ નો થાંભલો ભાધેલી હાલત માં મૃતદેહ મળ્યો હતો. સેલવાસ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે આવું કૃત્ય કોને કર્યું છે.

Exit mobile version